મહારાષ્ટ્રમાં પ્રજાતંત્રની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એક સ્થિર સરકાર બનશે. પરિપક્વ લોકતંત્રનું મહારાષ્ટ્રે ઉદાહરણ પુરુ પાડ્યું છે. નવી સરકારથી મહારાષ્ટ્રના વિકાસમાં વધુ તેજી આવશે.