અમદાવાદમાં નિકોલમાં તલવારથી કેક કાપતા યુવાનનો વીડિયો વાયરલ
જન્મદિવસની ઉજવણી સૌ કોઈ કરતું હશે પરંતુ તલવારથી બર્થડે કેક કાપતા કદાચ જ કોઈ ને જોયા છે અમદાવાદમાં એક યુવકે પોતાના જન્મદિવસની ઉજવણીમાં 18 કેક તલવારથી કાપી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા આખરે ફરિયાદ નોંધાઈ છે માનવામાં આવી રહ્યું છે કે આ યુવક નિકોલ વિસ્તારનો છે અને પાન પાર્લર ચલાવતા આ યુવકે જન્મદિવસની ઉજવણી પોતાના મિત્રો સાથે તલવારથી કેક કાપી કરી હતી યુવકનું નામ રાજદીપસિંહ જાડેજા છે જેના વિરુદ્ધ નિકોલ પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.