ચાલુ બસે મોબાઈલ ફોનમાં વ્યસ્ત ડ્રાઈવર- કંડક્ટરનો વીડિયો વાયરલ
આ વીડિયો મહિસાગરના ST બસ ડ્રાઈવરનો છે... જે ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરતો કેમેરામાં કેદ થયો હતો... લુણાવાડાથી અમદવાદ જતી બસનો વીડિયો હોવાથી પ્રાથમિક માહિતી સામે આવી છે...