પોતાના ચાહકોને સંબોધીને ગાયક હેમંત ચૌહાણે વીડિયો કર્યો વાયરલ, કહ્યું `હું ભાજપમાં નથી જોડાયો`
ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં જ ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ભાજપમાં ન જોડાયા હોવાની વાત કરતા દેખાઈ રહ્યા છે. હેમંત ચૌહાણ આ વાયરલ વીડિયોમાં કહી રહ્યા છે કે હું બધા કલાકારો સાથે અભિનંદન આપવા ગયો હતો. ભાજપમાં જોડાયાની મીડિયામાં આવેલી વાતો પર ધ્યાન ન આપવા પોતાના ચાહકોને અપીલ કરી છે.