અમદાવાદના નિકોલમાં પોલીસ કાર્યવાહીનો વીડિયો વાયરલ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. પોલીસે જાહેરમાર્ગો પર ઉભેલી શાકભાજીની લારીઓને ઉંધી કરીને લોકોને રસ્તા પરથી હટાવ્યા હોવાનો વિડિયો વાયરલ થયો છે. પોલીસની આ કડક કાર્યવાહીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોલીસ આરીતે લોકડાઉન કરાવી રહી છે તેની પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.