બનાસકાંઠાના પાલનપુરના નગરસેવકની દબંગાઇનો વીડિયો સામે આવ્યો છે. નાગરિકે રોડ મામલે રજૂઆત કરતા નગરસેવક ઉશ્કેરાયા હતા. નગરસેવક વિપુર રાવલ અને તેના ભાઇએ ઉશ્કેરાઇ જઇને રજૂઆત કરનાર વ્યક્તિને માર માર્યો હતો.