બિહારમાં ભાજપ ધારાસભ્ય નિરંજન રામ દ્વારા શસ્ત્ર પુજા કર્યા બાદ નવી ખરીદેલી બંદુકથી ધનાધન હવામાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.