વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ,જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીની સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે.આ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે સવારે 11 કલાકે શપથ લીધી .ચારેય ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેવડાવશે,આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા.