અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવાની અરજી હજુ સુધી અધ્યક્ષ સુધી નથી પહોંચી, કોંગ્રેસની અરજીને લઇ વિધાનસભા અધ્યક્ષ આવતીકાલ સુધીમાં લઇ શકે છે નિર્ણય , કોંગ્રેસની અરજીમાં કેટલીક ખામીઓ- સૂત્ર