અઘટિત ઘટનાઓને રોકવા ગામના લોકોએ કરી શું વ્યવસ્થા? જુઓ Zee 24 કલાકની વિશેષ રજુઆત ` ગામડું જાગે છે`
રાજ્યમાં વધી રહેલા ચોરી લૂંટના બનાવોને ડામવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં તસ્કર, લૂંટારા પોલીસને ચકમો દઈને નાસી છૂટે છે. આ માટે તમામ જગ્યાએ સીસીટીવી લગાવવાનું સૂચન પણ કરાયું છે તેમ છતાં અનેક જગ્યાએ સીસીટીવીનો અભાવ કે, સીસીટીવી બંધ હાલતમાં જોવા મળે છે. પરંતુ જ્યારે ગામડાઓમાં ખૂણે ખૂણે સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે શહેરના લોકોએ શીખ લેવાની જરૂર છે.