પાણીના વેડફાટને કાબૂમાં રાખવા કોણે કરી જળસંચયની અનોખી પહેલ? જુઓ `ગામડું જાગે છે`
પાટણમાં ગત વર્ષે નહિવત વરસાદને લઈ અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદના કારણે લોકોમાં ખુશી તો છે સાથે જ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે લોકોમાં પણ જાગૃતિ જોવા મળી છે. સરકાર પણ જળસંચય કરવા પર ભાર મૂકી રહી છે ત્યારે પાટણના હારિજના ખેડૂતોએ પણ આ પહેલમાં પોતાનું યોગદાન આપ્યું છે. જોઈએ આ અહેવાલ....