સોશિયલ મીડિયામાં વારંવાર વાઇરલ થતા કેટલાક સમાચારો કેટલીક વખત સાચા હોય છે તો કેટલીક વખત ખોટા પણ હોય છે. તેવામાં વાઇરલ થતા સમાચારોનું તથ્ય ચકાસતો અનોખો શો વાઇરલ ખબર.