ટ્રેન ખરીદવા માટે એક શખ્સે બેન્ક પાસેથી 300 કરોડની લોન માગી, તમે પણ સાંભળો...
એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં ગ્રાહક 1, 2 નહીં પરંતુ ટ્રેન ખરીદવા માટે 300 કરોડની લોન માગી લે છે.