મહેબુબા મુફ્તીનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કહેતા જણાઈ રહ્યા છે કે કાશ્મીરની સમસ્યાનું સમાધાન જો કોઈ લાવી શકે છે તો તે પ્રધાનમંત્રી મોદી જ છે.