બાળકીને પ્લાસ્ટર લગાવવા ડોક્ટર્સનો અનોખો આઇડિયા
1 મહિનાની એક નાનકડી બાળકના પગમાં તકલીફ થવાથી ડોક્ટરોએ તેને પ્લાસ્ટર કરવું પડે તેવી જરૂરીયાત ઊભી થઈ હતી. જો કે આ બાળકીની સારવાર કરતાં પહેલા ડોક્ટરોને તેની ઢીંગલીની સારવાર કરવી પડી હતી! પગમાં ગંભીર ઘા થવાથી ડરી ગયેલી બાળકીની સારવાર પૂરી કરવા માટે ડોક્ટરોએ ખાસ રસ્તો વિચારવો પડ્યો હતો. બંને પગમાં પ્લાસ્ટર ચઢાવવા માટે ડોક્ટરોએ આ બાળકીની સાથે તેની ઢીંગલીને પણ પ્લાસ્ટર કરવું પડ્યું.