બનાસકાંઠાના દિયોદરમાં મોતની સવારીના વિડિઓ સામે આવ્યા છે. સ્કૂલે જતાં વિધાર્થીઓ જીપ ઉપર બેસી અને લટકીને જોખમી મુસાફરી કરી રહ્યા છે. વિધાર્થીઓની મોતની સવારીના વિડિયો વાયરલ થયા છે.