જબરદસ્ત વાઈરલ થયો મુંબઈના ગરબાનો આ વીડિયો
હાલ તો ચારેતરફ ગરબાનો માહોલ છે. બધા જ નવરાત્રિના રંગમાં રંગાયા છે. નવરાત્રિનો ફીવર એટલો છે કે, સોશિયલ મીડિયા પર પણ ગરબા ગ્રાઉન્ડ પર પાડેલી સેલ્ફીઓ અને તેના વીડિયો પોસ્ટ કરાઈ રહ્યાં છે. આવામાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં મુંબઈનો પણ એક વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ થઈ રહ્યો છે. મુંબઈના અલગ અલગ ફેમસ લોકેશન પર ગરબા રમીને વીડિયો બનાવાયો છે.