જૂનાગઢના દેવળીયા પાર્કમાં વનરાજાની મસ્તીનો વીડિયો થયો વાયરલ
જૂનાગઢના દેવળીયા પાર્કમાં બહારના જંગલી સિંહનો પ્રવેશ. કોરોના વાઇરસના કારણે બંધ પડેલા દેવળીયા પાર્કમાં સિંહની લટારનો વીડિયો સામે આવ્યો છે. જાણે સિંહ ચેકીંગ કરવા આવ્યું એ રીતે દરેક સ્થળ તપસ્યા હતા. પાર્કમાં બનાવેલ સિંહના સ્ટેચ્યુ સાથે સિંહે અનોખું વર્તન કર્યું હતું.