લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ
કોંગ્રેસનાં અબડાસાના ધારાસભ્યનાં પુત્રના ફાયરિંગ વીડિયો બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્યના ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થતાં જ આ મામલે લલિત વસોયાએ સફાઈ આપતાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.