મોરબીમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડકયા અને બહુ ખરાબ શબ્દોમાં વાત કરી હતી. હકીકતમાં ગ્રામ પંચાયતના સભ્યએ આ વિશે માહિતી માગતા મામલો બિચક્યો હતો.