વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં મગફળી ચોરીનું કૌભાંડ, ચોરી કરનાર ત્રણ મજૂર ફરાર
જૂનાગઢ, ભેસાણ અને હવે વિસાવદરમાં મગફળી કૌભાંડ સામે આવ્યું છે. લેબર કોન્ટ્રાકટરના મજૂરો રાત્રીના સમયે રેઢી પડેલી મગફળી માંથી કરતા હતા. યાર્ડના ચોકીદાર દ્વારા ડિરેક્ટરોને જાણ કરાઈ હતી. યાર્ડના ચેરમેન દ્વારા તાત્કાલિક બેઠક બોલવાઈ હતી. બેઠકમાં પોલીસ ફરિયાદ કરવાનો ઠરાવ કર્યો છે.