પ્રમુખ સહિત વિવિધ સમિતિના ચેરમેન ભાજપમાં જોડાયા,નપાના પ્રમુખ ગોવિંદ પટેલે ભાજપનો ખેસ પહેર્યો .પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને MLA ઋષિકેષ પટેલની હાજરીમાં ગોવિંદ પટેલ ભાજપમાં જોડાયા.