ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ વોટયાત્રામાં અમારી ટીમ પહોંચી ખેડાના નવાગામ ખાતે ત્યારે શું કહેવું છે નવાગામના ગ્રામજનોનું 2019ની લોકસભાની ચૂંટણીને લઇને આવો સાંભળીએ