ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદ, જોધપુરમાં રહેતા હાથી પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને વાતચીત કરી હતી ત્યારે શું કહેવું છે હાથી પરિવારનું આવો સાંભળીએ