વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આવી પહોંચી છે કચ્છના નખત્રાણામાં જ્યાં રહેતાં ધનાણી પરીવાર સાથે કરી સીધી વાતચીત ત્યારે શું કહેવું છે ધનાણી પરિવારનું લોકસભાની ચૂંટણીને લઈને આવો જોઈએ