વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદ.... અમદાવાદના ધરણીધરમાં આવેલ મર્ચન્ટ પાર્કમાં રહેતા શાહ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી... ત્યારે શું કહેવું છે શાહ પરિવારનું આવો સાંભળીએ