દુનિયામાં લગભગ 19 જેટલા દેશો એવા છે જ્યાં કોઇ વ્યક્તિ મતદાન નથી કરતું તો સજા પણ થઇ શકે છે. એનો મતલબ એવો છે કે, અહીં મત આપવો  ખૂબ જ જરૂરી છે. આ બધા દેશો એવા છે જ્યાં મતદાન નહીં કરો તો સજા અથવા તો દંડ થઇ શકે છે ઉપરાંત સજા માટે અલગ-અલગ જોગવાઇઓ પણ છે.