વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: છત્તીસગઢમાં તૂટ્યા ભાજપના વોટ
છત્તીસગઢના બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ આગળ, મસ્તૂરીથી ભાજપના ડો. કૃષ્ણમૂર્તિ બાંધી, બિલ્હાથી ભાજપના ઘરમલાલ કૌશિક, કોટાથી JCCJ ડો. રેણુ જોગી આગળ, તખતપુરથી કોંગ્રેસ ડો. રશ્મિ સિંહ, બેલતરાથી ભાજપના રજનીશ સિંહ મરવાહીથી JCCJ અજીત જોગી આગળ ચાલી રહ્યાં છે.
છત્તીસગઢના બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ આગળ, મસ્તૂરીથી ભાજપના ડો. કૃષ્ણમૂર્તિ બાંધી, બિલ્હાથી ભાજપના ઘરમલાલ કૌશિક, કોટાથી JCCJ ડો. રેણુ જોગી આગળ, તખતપુરથી કોંગ્રેસ ડો. રશ્મિ સિંહ, બેલતરાથી ભાજપના રજનીશ સિંહ મરવાહીથી JCCJ અજીત જોગી આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ 50, ભાજપ 30, જેસીસી 5 અને અન્ય એક સીટ પર આગળ ચાલી રહ્યાં છે.