ADC બેંક પર આરોપ કેસમાં રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વોરંટ, મેટ્રો કોર્ટમાં રહેશે હાજર
ADC બેંક પર ખોટા આરોપ કેસમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જેને લઇને સુરજેવાલા આજે કોર્ટમાં હાજર રહેશે.