અમદાવાદ: તહેવારોમાં નકલી મીઠાઇ ઓળખવા માટે જુઓ ખાસ વીડિયો
તહેવારની આ મોસમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ સક્રીય થઇ ગયુ છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરસાણ અને મીઠાઇ સહીત જુદી-જુદી ખાદ્યચીજોના નમૂના લઇ રહ્યુ છે. નમૂના લેવાની આ કામગીરી સુધી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમનો રોલ હોય છે. પરંતુ નમૂના લીધા બાદ તેના પૃથ્થકરણ અને ઘનિષ્ઠ તપાસ માટેની મુખ્ય જવાબદારી આવે છે. એએમસી સંચાલીત પબ્લીક હેલ્થ લેબોરેટરીની. અને તેના આધારે જ શહેરીજનોને ખબર પડે છે કે, તેઓ કેવા પ્રકારનો ભેળસેળીયો ખોરાક આરોગે છે. તો આવો જોઇએ કે એએમસીની આ પબ્લીક હેલ્થ લેબોરેટરી કેટલી આધુનિક છે અને તેમાં કેવી રીતે થાય છે સમગ્ર કામગીરી.....