પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો દોર ચાલુ, TMC કાર્યકર્તાની સરેઆમ હત્યા
પશ્ચિમ બંગલામાં રાજકીય હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. હવે રાજ્યના ઉત્તર 24 પરગણામાં ટીએમસીના વોર્ડ અધ્યક્ષ નિર્મલ કુંડૂની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બાઇક સવાર શખ્સોએ ટીએમસીના નેતાને નજીકથી માથામાં ગોળી મારી છે. ગોળી વાગતા જ કુંડૂ જમીન પર ઢળી પડ્યા અને લોકો દ્વારા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.