અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર, સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ અને અન્ય મહત્વના સમાચાર