તમે ક્યાંય બહાર ગયા હોય ત્યારે અચૂકથી પાણીની બોટલ ખરીદી હશે. પરંતુ ક્યારેય નોટિસ કર્યું છે કે, બોટલમાં અલગ-અલગ રંગના ઢાંકણા હોય છે.