પાણીપત કાર્યક્રમમાં જુઓ ભાવનગરમાં પાણીની કારમી સ્થિતિ
ઉનાળાની ગરમીમાં માત્ર માનવ જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ પાણીને કારણે રઝળી રહ્યા છે. કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે છતા પાણીએ ગ્રામજનોને 10થી 15 દિવસે પાણીનું વિતરણ કરતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.