નવસારીના ચીખલી તાલુકાના આમધરા ગામે પાણીની તંગી સર્જાઇ છે.. લોકોને વેંચાતુ પાણી લઇને ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.