રાજકોટમાં પુનિતનગર ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના કારણે પાંચ વોર્ડમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે.