રાજકોટમાં 4 વોર્ડમાં આજે પાણી મળશે નહી. આજે સમારકામને લઈને રાજકોટના 4 વોર્ડમાં આજે પાણીકાપ મુકવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા સમારકામને લઈને આજે પાણીકાપ મુકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.