સુરતમાં પાણીકાપની શક્યતા. જો 15 જૂન સુધી વરસાદ ન પડે તો 10 ટકા પાણીકાપ લાદી શકાય છે.