શિયાળામાં કાતિલ ઠંડીની સાથે સાથે પાણીની તંગી સર્જાઇ છે. હજુ તો ઉનાળાને ભવની વાર છે છતા પણ આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારે છે.