પાણીની સમસ્યા સતત ગુજરાતમાં ઘેરી થઇ રહી છે. તેવામાં ઉત્તરગુજરાતમાં પણ પાણી મુદ્દે સમસ્યાઓ સર્જાઇ રહી છે. પાટણમાં પાણીની સમસ્યા એટલી વિકરાળ છે કે પશુઓ અને પ્રાણીઓ એક જ અવેડામાંથી પાણી પીવે છે.