પાણીની તંગી વચ્ચે તંત્રની બેદરકારીથી હજારો લીટર પાણીનો બગાડ
સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થતો હોવાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ ચાલી રહ્યું છે. જેના ખોદકામ દરમિયાન પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતાં 20થી 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડયા.