પાલડી વિસ્તારમાં ધારાસભ્ય રાકેશ શાહના કાર્યાલય બહાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
પાલડી વિસ્તારમાં ધારાસભ્ય રાકેશ શાહના કાર્યાલય બહાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. અહીં પાઇપલાઇન તૂટી જવાથી રોડ પર પાણી ફરી વળ્યાં છે. વહેલી સવારે કામગીરી સમયે પાઇપ તૂટતા હાલ સુધી અધિકારીઓ ન આવ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.