અમદાવાદના શાહઆલમ વિસ્તારની હોટેલમાં વિચિત્ર અમેરિકન મહેમાન
અમદાવાદના શાહઆલમ વિસ્તારની હોટેલમાં વિચિત્ર અમેરિકન મહેમાન આવ્યા છે. આ મહેમાન પોતાની સાથે પ્રાણીઓને મોટો રસાલો લઈને આવ્યા હોવાના કારણે હોટેલના બીજા લોકો ત્રસ્ત થઈને ચેકઆઉટ કરી રહ્યા છે.