ખેડૂતો માટે રાહતના સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્ય પર નહીં થાય કોઈ અસર
Gujarat Weather Report: રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની (Rain) કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા અનુસાર 18 તારીખે રાત્રી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbance) પણ બનશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ ખાસ અસર નહીં થાય. આગામી 3 દિવસ તાપમાનમાં (Temprature) વધુ ફેરફાર નહીં થાય. રાજ્યના હાલ સામાન્ય તાપમાન નોંધાઈ રહ્યું છે. નલિયામાં (Nalia) સૌથી ઓછું 9.6 ડીગ્રી લઘુતમ તાપમાન (Minimum Temprature) નોંધાયું છે.