મેલેરિયા-ડેન્ગ્યૂ જેવા રોગથી બચવા શું કરશો? જુઓ ગામડું જાગે છે
પાણીજન્ય રોગ ન થાય માટે શું રાખશો તકેદારી? ક્લોરિનની ટીકડી વડે પાણી જંતુમુક્ત કરી શકાય તાજો અને ગરમ ખોરાક જ ખાવો સડેલાં ફળો અને શાકભાજી, પલળેલા અનાજનો ઉપયોગ ટાળવો બજારનાં ઠંડાં પીણાંનો ઉપયોગ ટાળવો
પાણીજન્ય રોગ ન થાય માટે શું રાખશો તકેદારી?
ક્લોરિનની ટીકડી વડે પાણી જંતુમુક્ત કરી શકાય
તાજો અને ગરમ ખોરાક જ ખાવો
સડેલાં ફળો અને શાકભાજી, પલળેલા અનાજનો ઉપયોગ ટાળવો
બજારનાં ઠંડાં પીણાંનો ઉપયોગ ટાળવો