પૃથ્વી પરથી સૂર્ય અલગ-અલગ સમયે અલગ-અલગ રંગનો દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તે નારંગી રંગ અથવા તો લાલ રંગ જેવો દેખાય છે