PF એટલે પ્રોવિડન્ટ ફંડ... કર્મચારીઓ માટે આમ જોઇએ તો રિટાયરમેન્ટ બચત યોજના છે. જે ભવિષ્યમાં ખૂબ જ કામ આવે છે. એટલે કે, ચાલુ નોકરી પર સેલેરીમાં જેટલા ટકા રકમ કટ થાય છે એ રકમ જે-તે કર્મચારીના PF એકાઉન્ટમાં જમા થાય છે અને રિટાયરમેન્ટ સમયે એક મોટી રકમ મળી શકે છે...