ઘરની દિવાલોમાં પડેલી તીરાડને હળવામાં ન લેશો, તાત્કાલિક કરવાજો રિપેર, જાણો તેની પાછળના શું છે કારણો?

તમે ઘરની દિવાલો પર જોયું હશે કે, દિવાલમાં તીરાડ છે. કદાચ આપણા જૂના ઘરમાં પણ ક્યાંક તીરાડો નજરે પડી હશે. આ તીરાડો તાત્કાલિક રિપેર કરાવવી જોઇએ નહીંતર મોટી નુકસાનીનો વારો આવી શકે છે. પરંતુ અહીં તમને જણાવીશું કે, દીવાલમાં તીરાડો પડે છે શા માટે...