ભારતમાં અલગ-અલગ પ્રકારની સાડીઓ મળે છે. જેમાં સુરતથી માંડીને બનારસની સિલ્ક સાડીઓ ખૂબ જ ફેમસ છે. આજ કાલ નવી પેટર્ન અને એટ્રેક્ટિવ લૂકને કારણે સાડીઓની કિંમત હજારો રૂપિયાથી લઇને લાખો રૂપિયા સુધીની હોય છે. જો કે, આજે દેશની એવી જ સાડી વિશે જણાવીશું જેને સૌથી મોંઘી સાડી માનવામાં આવે છે અને કિંમત જાણીને તો હોંશ જ ઉડી જશે...