પ્રાઇવેટ ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમ...
ઘણી જગ્યાએ કામના દિવસોમાં મતદાન થવાનું છે, એટલે કે જે દિવસે તમારે ઓફિસે જવાનું હોય છે. તેવામાં ઘણા લોકોને મતદાન કરવામાં સમસ્યા આવી શકે છે. ત્યારે તમને જણાવીશું કે, પ્રાઇવેટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મતદાનના દિવસે ઓફિસમાંથી હાફ ડે લઈ શકે કે નહીં.